Bible Language

John 4:46 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. માણસનો દીકરો માંદો હતો.