Bible Language

Luke 8:5 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ બધા બી ખાઈ ગયાં.