Bible Language

Mark 10:14 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય લોકોનું છે જેઓ નાનાં બાળકો જેવાં છે.