Bible Language

Revelation 19:5 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી કહ્યું કે:“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો. તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”