Bible Language

Philemon 1:19 (JOB_10_16)

Versions

GUV   હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું નથી કહેતો.