Bible Language

Romans 10:18 (JOB_16_20)

Versions

GUV   પરંતુ હું પૂછું છું, “શું લોકોએ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ:“આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો; આખા જગતમાં બધે તેઓનાં વચનો ફેલાયાં છે.” ગીતશાસ્ત્ર 19:4