Bible Language

1 Kings 1:17 (JONAH_1_1)

Versions

GUV   તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે માંરી રાજગાદી પર બેસશે.’