Bible Language

Acts 22:12 (JONAH_1_11)

Versions

GUV   “દમસ્કમાં અનાન્યાનામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા યહૂદિઓ તેને માન આપતા.