Bible Language

Leviticus 13:6 (JONAH_1_11)

Versions

GUV   યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફકત ચાંદું હતું એમ માંનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે શુદ્ધ થઈ જાય.