Bible Language

John 16:13 (JONAH_1_2)

Versions

GUV   પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.