Bible Language

2 Kings 4:2 (JONAH_1_9)

Versions

GUV   એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને કહે કે, તારી પાસે ઘરમાં શું છે?”તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, સિવાય બીજું કશું નથી.”