Bible Language

Deuteronomy 5 (JOSHUA_18_8)

Versions

GUV   બધા ઇસ્રાએલી લોકોને બોલાવીને મૂસાએ તેઓને કહ્યું, “હે ઇસ્રાએલીઓ, આજે હું તમને જે કાયદાઓ અને નિયમો સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અને શીખી લો અને ચોક્કસ એનું પાલન કરો.