Bible Language

Deuteronomy 5:15 (JOSHUA_18_8)

Versions

GUV   તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનંુ છે. યહોવા તમને આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.