Bible Language

2 Kings 10:17 (KJV) King James Version

Versions

GUV   સમરૂનમાં દાખલ થતાં તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.