Bible Language

Deuteronomy 10 (KJV) King James Version

Versions

GUV   “એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ.