Bible Language

Ezra 5:17 (KJV) King James Version

Versions

GUV   તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને બાબતમાં આપનો નિર્ણય જણાવશો.