Bible Language

Jeremiah 11:6 (KJV) King James Version

Versions

GUV   ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો.