Bible Language

Joshua 11:10 (KJV) King James Version

Versions

GUV   ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું.