Bible Language

Mark 14:64 (KJV) King James Version

Versions

GUV   તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ.