Bible Language

1 Corinthians 15:54 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:“મૃત્યુનો વિનાશ થયો અને મરણ જયમાં ગરક થઈ ગયું છે.” યશાયા 25 :8