Bible Language

2 Chronicles 18:3 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો તમારા સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.”