Bible Language

2 Samuel 15:34 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   પણ જો તું નગરમાં જઈને આબ્શાલોમને કહે કે, ‘હું આપની સેવા કરીશ, મેં આપના પિતાની સેવા કરી હતી પરંતુ હવે હું આપની સેવા કરીશ.’ રીતે તું અહીથોફલની સલાહ નિરર્થક બનાવી દઇશ.