Bible Language

Exodus 6:1 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું જોઈશ કે હું ફારુનની શી હાલત કરું છું. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ તેના વિરોધમાં કરીશ. અને હું તેને માંરા લોકોને બહાર જવા દેવાની ફરજ પાડીશ. અને તે બળવાન હાથથી લોકોને તેના દેશમાંથી હાંકી કાઢશે.”