Bible Language

Genesis 1:14 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વષોર્નો સમય નિશ્ચિત કરવામાં થશે.