Bible Language

Jeremiah 8:1 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   યહોવા કહે છે, “જ્યારે સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.