Bible Language

Lamentations 2:17 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.