Bible Language

Romans 7:1 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે.