Bible Language

Exodus 10:2 (LUKE_21_16)

Versions

GUV   અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું યહોવા છું.”