Bible Language

2 Samuel 18:33 (LUKE_21_19)

Versions

GUV   પદ્ધી રાજા બહુ ગુસ્સે થયો, તે નગરના દરવાજા પરની ઓરડી પર ગયો, તેની આંખો આંસથી ભરાઇ આવી, તે રડવા લાગ્યો. અને જતાં જતાં તે બોલ્યો, “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! માંરા પુત્ર, માંરા પુત્ર આબ્શાલોમ! તારા બદલે હું જો મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! આબ્શાલોમ, માંરા પુત્ર! માંરા પુત્ર!”