Bible Language

Isaiah 45:12 (LUKE_21_19)

Versions

GUV   મેં એકલાએ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી નક્ષત્રમંડળ ચાલે છે.