Bible Language

Isaiah 45:18 (LUKE_21_19)

Versions

GUV   યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”