Bible Language

Zechariah 4:6 (LUKE_21_28)

Versions

GUV   પછી તેણે મને કહ્યું, “યહોવાનો સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”