Bible Language

Isaiah 3:9 (LUKE_21_33)

Versions

GUV   તેઓના ચહેરા તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે આફત વહોરી લીધી છે.