Bible Language

John 6:58 (LUKE_22_31)

Versions

GUV   આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”