Bible Language

1 Chronicles 15:29 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.