Bible Language

1 Chronicles 20:1 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   વસંત ઋતું બેસતાં સામાન્ય રીતે રાજાઓ યુદ્ધે ચઢે છે ત્યારે યોઆબે સૈનાનું માર્ગદર્શન કરી આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો અને પછી તે રાબ્બાહ આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો, યોઆબે શહેર પર હુમલો કર્યો અને તે જીતી લીધું.