Bible Language

1 Chronicles 24:31 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.