Bible Language

2 Chronicles 13:10 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   “પરંતુ અમારા માટે તો યહોવા અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે.