Bible Language

2 Chronicles 2:14 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત કોતરી શકે છે. મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.