Bible Language

2 Samuel 11:12 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.