Bible Language

Amos 4 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   હે સમરૂન પર્વત પર રહેતી બાશાનની તંદુરસ્ત ગાયો, તમે કે જે ગરીબોને હેરાન કરો છો અને દુર્બળોને સતાવો છો, તમે કે જે તમારા પતિને કહો છો, “ચાલો આપણે પીએ.” તમે વચનો સાંભળો.