Bible Language

Exodus 12:39 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   પરંતુ લોકો પાસે લોટમાં ખમીર નાખવાનો સમય હતો, તેથી મિસરથી જે લોટ લાવ્યા હતા તેની બેખમીર રોટલી બનાવી. આથો ચડયો નહોતો, કારણ કે તેમને મિસરમાંથી એકદમ હાંકી કાઢવામાં આવ્યા હતા; તેમને ભાથું તૈયાર કરવાનો પણ સમય મળ્યો નહોતો.