Bible Language

Ezekiel 11:13 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   હું ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”