Bible Language

Galatians 1:9 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   મેં અગાઉ પણ તમને કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.