Bible Language

Galatians 4:9 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો. ખરેખર, તે દેવ જે તમને જાણે છે. તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો?