Bible Language
Genesis 27
(LXXRP)
Septugine Greek Old Testament with Grammar and Strong Code
Versions
GUV
જયારે
ઈસહાક
વૃદ્વ
થયો,
ત્યારે
તેની
આંખોની
દૃષ્ટિ
નબળી
પડી
અને
તેને
કઇં
પણ
ચોખ્ખું
દેખાતું
ન
હતું.
એક
દિવસ
તેણે
તેના
મોટા
પુત્ર
એસાવને
બોલાવ્યો.
ઈસહાકે
કહ્યું,
“માંરા
દીકરા.”ઈસહાકને
એસાવે
જવાબ
આપ્યો,
“જી,
પિતાજી,
હું
આ
રહ્યો.”