Bible Language

Genesis 29:33 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે પુત્રનું નામ ‘શિમયોન’ રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને પુત્ર આપ્યો.”