Bible Language

Genesis 30:23 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   રાહેલ ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. રાહેલે કહ્યું, “દેવે મને વાંઝણી બનવાથી બચાવી અને મને એક પુત્ર આપ્યો છે.”