Bible Language

Genesis 6:7 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   આથી યહોવાએ કહ્યું, “‘મેં બનાવેલ પૃથ્વીના બધાં લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને બાબતનું દુ:ખ છે કે, મેં બધું શા માંટે બનાવ્યું?”