Bible Language

Isaiah 46:11 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

GUV   હું પૂર્વમાંથી એક શકરાબાજને- દૂરદૂરના દેશમાંથી એક માણસને બોલાવું છું, જે મારી યોજના પાર ઉતારશે. આજે હું જે બોલ્યો છું તે બનશે, મારી ઇચ્છાઓને હું પાર પાડીશ.